Gyan Sadhana Scholarship 2023 : ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓને 25000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી
Gyan Sadhana Scholarship 2023 : ગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓ માટે ઘણી બધી શિષ્યવૃત્તિ યોજના ચાલતી હોય છે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ એવા વિધાર્થીઓ માટે ચાલુ કરવામાં આવી છે કે જે વિધાર્થીઓ આર્થિક સ્થિતિ સારી ન હોય અને … Read more