PAN and Aadhar Link 2023 : પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરો 30 જૂન પેહલા, નહિતર કેન્સલ થઈ જશે પાનકાર્ડ
PAN and Aadhar Link 2023 : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (સીબીડીટી)એ તાજેતરમાં સોશિયલ મિડિયા પર માહિતી આપી હતી કે, પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે જે વ્યક્તિ નું નહીં હોય તેનું પાન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવશે. ત્યારબાદ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 30 જૂન પેહલા લેટ પેનલ્ટી સાથે … Read more