WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Free Live TATA IPL Match 2023 : હવે લાઈવ IPL જોવો તદન ફ્રી માં, જોવા માટે અહી ક્લિક કરો

Free Live TATA IPL Match 2023 : આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો થવાનો છે જેનો પબ્લિકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો થવાનો હતો પરંતુ ભારે વરસાદને કારણે આજે મેચ રમાવાની છે જેનો લોકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ લાઈવ જોવા માટે તેમજ બિલકુલ ફ્રી માં જોવા માટે જીઓ સિનેમા એપ ડાઉનલોડ કરવાની રેહસે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ લેખમાં આપેળ છે.

Free Live TATA IPL Match 2023
Free Live TATA IPL Match 2023

Free Live TATA IPL Match 2023

બોર્ડ BCCI
મેચ TATA IPL 2023
IPL schedule Date 31st March – 29th May
ડિજિટલ બ્રોડકાસ્ટિંગ Jio cinema IPL Live
સત્તાવાર વેબસાઇટ Iplt20.com

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો

IPL 2023ની 16મી સિઝન રવિવારે (28 મે)ના રોજ સમાપ્ત થશે. ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટાઇટલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. જો ગુજરાત આ મેચ જીતી જશે તો સતત બીજી સિઝનમાં ચેમ્પિયન બની જશે. આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીની નજર પાંચમી વખત ટાઈટલ જીતવા પર હશે.

જીઓ સિનેમા એપ્લિકેશન

Jio સિનેમા એપ્લિકેશન પર IPL મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ મફતમાં પ્રસારિત કરવામાં આવશે. મેચ 4K ક્વોલિટી સાથે 12 ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે ચાહકોને આ મેચ જોવા માટે એક પણ પૈસો ખર્ચવો પડશે નહીં. આ ટુર્નામેન્ટ જોવા માટે તમારે કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો મફતમાં લાઇવ મેચનો આનંદ માણી શકશે.

Free Live TATA IPL Match 2023 લાઈવ IPL કેવી રીતે જોવી ? 

  • સૌ પ્રથમ તમારા ફોનમા Jio Cinema એપ ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો.
  • તેમા તમારો મોબાઈર નંબર નાખી લોગીન કરો.
  • ત્યારબાદ તમને IPL ની જે મેચ હશે તેનુ બેનર દેખાશે. Jio cinema IPL Live પર ક્લીક કરો.
  • તેના પર કલીક કરી મેચ ફ્રી મા જોઈ શકસો.
  • IPL ક્રિકેટ રસિકો આખી IPL મી મઝા ફ્રી મા Jio cinema IPL Live એપ. પર માણી શકસે. ત્યારે આજે શરૂ થઇ રહેલી પ્રથમ મેચ gujarat Titans chennai super kings વચ્ચે રોમાંચક બની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક : 

Jio સિનેમા એપ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a comment