WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 : હવે ખેડૂતોને મળશે સ્માર્ટફોન ની ખરીદી પર રૂપિયાની સહાય, જાણો કેવી રીતે ફોર્મ ભરવું

Smartphone Sahay Yojana 2023 : સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી ખેડૂતોને લગતી યોજનાઓ ચાલતી હોય છે એમાં હાલ ઘણી બધી યોજનાઓ ના ઓનલાઇન ફોર્મ ભરાવાના ચાલુ છે. આ બધી યોજનામાં ની એક યોજના છે સ્માર્ટફોન સહાય યોજના, આ યોજનાના ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ની  ખરીદી પર રૂપિયા 6000 ની સહાય મળે છે.

Smartphone Sahay Yojana 2023
Smartphone Sahay Yojana 2023

Smartphone Sahay Yojana 2023

યોજનાનું નામ સ્માર્ટફોન સહાય યોજના 2023
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી શરુ તારીખ 15/05/2023
અરજી કરવાનો પ્રકાર Online
લાભ રાજ્યના ખેડુતોને
સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

Smartphone Sahay Yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

Smartphone Sahay Yojana 2023 હેઠળ ખરીદીના નિયમો

ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાના Smartphone Scheme 2023 લાભ લેવા માટે ફોન નિયમો બનાવેલા છે જેને તમારે પાલન કરનાર જ ખેડૂતો ને સહાય આપવામાં આવે છે. જે સહાય મેળવવા માટેના નિયમો નીચે મુજબ છે.

  • જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને સૌ પ્રથમ ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
  • ઓનલાઈન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • જો તમે મોબાઇલ સહાય યોજનાની સહાયમાં પસંદગી થાય તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
  • અને મેતો સમયમાં સ્માર્ટફોન ની ખરીદી થયા બાદ લાભાર્થી એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.

Smartphone Sahay Yojana 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

Khedut Mobile Sahay Yojana માટે ઓનલાઈન અથવા નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે, ખેડૂતો યોજનાની અધિકૃત વેબસાઈટની https://ikhedut.gujarat.gov.in/મુલાકાત લઈ શકે છે અને અરજી ફોર્મ ભરી શકે છે. ખેડૂતે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને ખેડૂત તરીકે નોંધણીનો પુરાવો સહિત તમામ જરૂરી વિગતો પ્રદાન કરવી આવશ્યક છે. અરજીની ચકાસણી કરવામાં આવશે, અને મંજૂરી મળ્યા બાદ સબસિડીની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓ અહીં ક્લિક કરો

Leave a comment