WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat High Court Peon Call Letter 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર જાહેર, તમારું પરીક્ષા સ્થળ જોવા અહી ક્લિક કરો

Gujarat High Court Peon Call Letter 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 ના ગુજરાત સરકારે કોલ લેટર આજે તારીખ 7 જુલાઈ 2023 ના બહાર પાડવામાં આવ્યા છે, તો જે ઉમેદવારો એ ફોર્મ ભરેલ હોય તેઓ સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લે જેથી તેઓ પરીક્ષા આપી શકે. આ ભરતીની પરીક્ષા 9 જુલાઈ 2023 ના રોજ લેવામાં આવશે.

Gujarat High Court Peon Call Letter 2023
Gujarat High Court Peon Call Letter 2023

Gujarat High Court Peon Call Letter 2023

પોસ્ટ ટાઈટલ ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023
પોસ્ટ નામ Gujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023
કુલ જગ્યા 1499
સ્થળ ગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઈટ gujarathighcourt.nic.in
hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

ગુજરાત હાઈકોર્ટ પટાવાળા 2023 પરીક્ષા પેટર્ન

  • પરીક્ષાનો પ્રકાર: પ્રિલિમ પરીક્ષા એક ઉદ્દેશ્ય બહુવિધ પસંદગી (MCQ) આધારિત પરીક્ષા છે.
  • કુલ ગુણ: પરીક્ષા સામાન્ય રીતે 100 ગુણ માટે લેવામાં આવે છે.
  • પ્રશ્નોની સંખ્યા: પ્રશ્નપત્રમાં લગભગ 100 પ્રશ્નોનો સમાવેશ થાય છે.
  • વિષયો: પરીક્ષામાં સામાન્ય રીતે સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા અને મૂળભૂત ગણિત જેવા વિષયોને આવરી લેવામાં આવે છે.
  • સમયગાળો: પ્રિલિમ પરીક્ષાનો સમયગાળો સામાન્ય રીતે 1-2 કલાકનો હોય છે.
  • નેગેટિવ માર્કિંગ: નેગેટિવ માર્કિંગની જોગવાઈ હોઈ શકે છે જ્યાં ખોટા જવાબોથી માર્કસની કપાત થાય છે.
  • લાયકાત માપદંડ: ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કામાં જવા માટે લઘુત્તમ લાયકાતના ગુણ સુરક્ષિત રાખવાની જરૂર છે.

જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • સૌથી પહેલાં તમે હાઈકોર્ટ ગુજરાત વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  • ત્યાર બાદ, તમારો યુઝર આઈડી 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો
  • પછી, પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો
  • હવે Captcha Code દાખલ કરો.
  • છેલ્લે login બટન પર ક્લિક કરો અને તમારો કૉલ લેટર ડાઉનલોડ કરો

હેલ્પ લાઇન નંબર

  • Helpdesk no:  6268030939 / 6268062129
  • Email: hc.helpdesk2023@gmail

નોંધ: કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો.

Gujarat High Court Peon Call Letter 2023 અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a comment