SMC Bharti 2023 : સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર, સુરત મહાનગર પાલિકામાં કાયમી નોકરી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં અલગ અલગ પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેની તમામ બાબતો નીચે આપેલ લેખમાં આપેલ છે.
SMC Bharti 2023 ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ
કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
અભ્યાસની માર્કશીટ
અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
ડિગ્રી
ફોટો
સહી
તથા અન્ય
અરજી કઈ રીતે કરવી ?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.