WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Kuvarbai Nu Mameru Yojana 2023 : કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ, ઓનલાઇન અરજી માટે અહી ક્લિક કરો

Kuvarbai Nu Mameru Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચાલતી હોય છે જેમાં ની એક છે કુંવરબાઈનું મામેરું યોજના જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જોવા મળે છે. આ યોજના દ્વારા સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો લાભ આપે છે. આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી તેમજ અરજી કેવી રીતે કરવી તમામ બાબતો નીચે આપેલ લેખ માં આપેલ છે.

Kuvarbai Nu Mameru Yojana 2023
Kuvarbai Nu Mameru Yojana 2023

Kuvarbai Nu Mameru Yojana 2023

યોજનાનું નામ Gujarat Kuvarbai nu Mameru Yojana
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થી ગુજરાત દીકરીઓને
સહાયની રકમ-1 તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
સહાયની રકમ-2 ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
માન્ય વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ 

  • રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

Kuvarbai Nu Mameru Yojana 2023 યોજનાના નિયમો

કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
  • પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે kuverbai nu mameru yoajna નો લાભ મળશે.
  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
  • લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

Kuvarbai Nu Mameru Yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • કન્યાનેઆધાર કાર્ડ
  • કન્યાના પિતા નું આધાર
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા તેમનો જન્મ નું પ્રમાણપત્ર
  • કન્યાના પિતા ના વાર્ષિક આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ (Income Certificate)
  • કન્યા નું  રહેઠાણના પુરાવા માટે નીચે આપેલામાંથી ગમે તે એક
    • રેશનકાર્ડ
    • લાઈટ બિલ
    • ચૂંટણી કાર્ડ
  • કન્યાના બેંકની પાસબુક
  • કન્યા નો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • કન્યાની જાતિનું પ્રમાણપત્ર
  • વરરાજાનું જાતિનો દાખલો જે મામલતદાર પાસેથી મળશે
  • વરરાજા નું જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ
  • લગ્નની કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • વર અને કન્યા બંનેનો સંયુક્ત ફોટો

Kuvarbai Nu Mameru Yojana 2023 માટે પાત્રતા અને માપદંડ

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

Kuvarbai Nu Mameru Yojana 2023 આવકમર્યાદા (Kuvarbai Nu Mameru Yojana Income Limit)

  • સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે.

Benefits Of Kuvarbai Nu Mameru Yojana

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.

  • જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
  • જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.

Kuvarbai Nu Mameru Yojana 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

  • સૌપ્રથમ તમે કુંવરબાઈનું મામેરુ યોજના ની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જાવ https://esamajkalyan.gujarat.gov.in/
  • જો તમે નવા યુઝર છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો તમે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરી લો
  • ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસવર્ડ લોગીન કરી લોગીન કરી લો
  • ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું માહિતી સાચી ભરવાની રહેશે
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજીને કન્ફર્મ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો

મહત્વપૂર્ણ લિન્ક :

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ અહીં ક્લિક કરો
કુંવરબાઈનું મામેરું યોજના ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો

Leave a comment