GSEB SSC Result 2023 : ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહીનામા ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા યોજાઇ હતી. જેના પરિણામ ની ઘણા સમયથી કામગીરી ચાલી રહી હતી જેનુ કામ હવે પુરુ થયુ છે, ગુજરાત બોર્ડ દ્વારા પરીણામની તારીખ જાહેર કરવામા આવી છે તો આપણે નીચે આપેલ લેખ દ્વારા જાણીશુ કે પરિણામ ક્યારે જાહેર થશે.

GSEB SSC Result 2023
પોસ્ટનું નામ | SSC 10th Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 25/05/2023 |
વેબસાઈટ | gseb.org |
ધોરણ 10 નુ રિઝલ્ટ
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા યોજવામા આવી હતી. જેમા ધોરણ 10 નુ રિઝલ્ટ એટલે કે GSEB SSC Result પરિણામ તારીખ 25-5-2023 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની સતાવાર વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામા આવનાર છે. આ અંગે બોર્ડ દ્વારા નોટીફીકેશન બહાર પાડી વાલીઓ અને વિદ્યાર્થીઓને રિઝલ્ટ કેમ ચેક કરવુ તેની જાણકારી આપવામા આવી છે.
આ રીતે જાણો તમારું પરિણામ :
- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
- હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
- પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
- જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
- તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.
નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |