WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB SSC Exam Result 2023 Declared : ધોરણ ૧૦ નુ પરીણામ જાહેર, પરીણામ જોવા અહિ ક્લિક કરો

GSEB SSC Exam Result 2023 : ગુજરાત  શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૦ નુ પરીણામ જાહેર કરવામા આવ્યુ છે. તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાનુ પરીણામ કેવી રીતે જોવુ તેની તમામ માહિતી નીચે આપેલ લેખમા આપેલ છે.

GSEB SSC Exam Result 2023
GSEB SSC Exam Result 2023

GSEB SSC Exam Result 2023

પોસ્ટનું નામ ધોરણ 10 પરિણામ
બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા 118696
વેબસાઈટ https://www.gseb.org/

ધોરણ 10નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું બુધવારે એટલે કે આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 10નાં બોર્ડની પરીક્ષામાં બેઠેલા 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકશે. સ્કૂલોમાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે ધોરણ 10 ની પરીક્ષા (GSEB Class 10 Board Exams 2023) 14 માર્ચ 2023 ના રોજ શરૂ થઈ હતી અને 28 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થઈ હતી. દર વર્ષે લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Result 2023 )

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

Leave a comment