WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB Board Result News 2023 : ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ જાણો સંપૂર્ણ માહિતી

GSEB Board Result News 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી. જેના પરિણામની કામગીરી કેટલાક સમયથી ચાલી રહી હતી. પરીક્ષા આપનાર દરેક વિધાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે જેનો હવે અંત આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરશે.

GSEB Board Result News 2023
GSEB Board Result News 2023

GSEB Board Result News 2023

પોસ્ટનું નામ GSEB Board Result News 2023
બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા 118696
વેબસાઈટ www.gseb.org

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે ? 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી વિલંબ થવા પામી છે.

ધોરણ 10 નું પરિણામ 2023

ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી હતી ધોરણ 10 ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઇ હતી જેના અંતર્ગત રીઝલ્ટ હવે જૂન મહિનાની અંદર પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ રીતે જાણો તમારું રિઝલ્ટ :

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • રિઝલ્ટ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું રિઝલ્ટ તપાસવા અહીં ક્લિક કરો.
GSEB બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a comment