WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB 12th Arts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું રિજલ્ટ વૉટ્સએપ ના માધ્યમથી જોઈ શકાશે, જાણો કેવી રીતે જોઈ શકાશે

GSEB 12th Arts And Commerce Result 2023 : ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષા લેવામાં આવી હતી, જેના પરિણામની પરીક્ષા આપનાર દરેક વિધાર્થીઓ તેમજ વાલી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ 12 નું પરિણામ  વૉટ્સએપ ના માધ્યમથી કેવી રીતે જોઈ શકાશે તેની વિગતવાર ચર્ચા આપણે નીચે આપેલ લેખ દ્વારા કરીશું.

GSEB 12th Arts And Commerce Result 2023
GSEB 12th Arts And Commerce Result 2023

GSEB 12th Arts And Commerce Result 2023

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામ GSEB General Stream Result On Whatsapp
આર્ટિકલની કેટેગરી Result
પરિણામનું નામ ધોરણ 12 આર્ટસ-કોમર્સ રિઝલ્ટ
પરિણામની તારીખ હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી
વેબસાઈટ gseb.org

ધોરણ 12 આર્ટસ-કોમર્સ પરિણામ કેવી રીતે જોવું? | GSEB HSC Result

  • સૌ પ્રથમ +916357300971 વોટ્સએપ નંબર તમારા મોબાઈલ માં સેવ કરી લો
  • ત્યારબાદ તમારો બેઠક નંબર લખી ને મોકલી આપો
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

Leave a comment