GSEB 12th Commerce Result 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં ધોરણ 12 ની પરીક્ષા લેવાઈ હતી, હવે એના પરિણામ ની તૈયારી છેલ્લા ઘણા સમય થી ચાલી રહી હતી જેનો હવે અંત આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ ક્યારે આવશે એના માટેની તારીખ જાહેર કરવાના છે, નીચે આપેલ લેખમાં જાણશું કે પરિણામ ક્યારે આવશે.

GSEB 12th Commerce Result 2023
આર્ટીકલનું નામ | ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની વર્ગ | Commerce |
પરિણામનું નામ | Gujarat COMMERCE RESULT 2023 |
પરિણામ પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | www.gseb.org |
ધોરણ 12 કોમર્સ પરિણામ તારીખ અને સમય – GSEB Result 2023
- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 મી માર્ચ થી લઈને 29 માર્ચ સુધી યોજાઈ ગઈ, જેમાં રાજયભરના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો માં 4 લાખ થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને હવે તે તમામ વિધાર્થી પોતાના ધોરણ 12 નું રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા હશે.
- હવે તમને જણાવી દઈએ કે ધોરણ 12 કોમર્સ નું પરિણામ તમે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં જોવા મળી શકે કેમ કે હાલ શિક્ષણ બોર્ડ ની સાઈટ પર ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરેલા છે. અને તેના એક અઠવાડિયા પછી ધોરણ 12 ના સમાન્ય પ્રવાહ નું પરિણામ જોવા મળવાનું હતું.
મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા | અહીં ક્લિક કરો |