WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB 12th Result Date 2023 Declared : ધોરણ 12 પરિણામ તારીખ જાહેર, જુઓ ક્યારે જાહેર થશે

GSEB 12th Result Date 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 12 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા આવતી કાલે તારીખ 31-05-2023 ના રોજ સવારના ૮ વાગે જાહેર કરવામાં આવશે.

GSEB 12th Result Date 2023
GSEB 12th Result Date 2023

GSEB 12th Result Date 2023

આર્ટીકલનું નામ GSEB 12th Result Date 2023
બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરિણામ પ્રકાર ઓનલાઇન
પરિણામ તારીખ  ૩૧-૦૫-૨૦૨૩
ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org

31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે 31 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે.

GSEB HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

  • સ્ટેપ-1- રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  • સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  • સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

મહત્વપૂર્ણ લિન્ક : 

પરિણામની નોટિફિકેશન અહીં ક્લિક કરો
રિઝલ્ટ જોવાની લિંક અહીં ક્લિક કરો

Leave a comment