GSEB 10th Result 2025 Declared : ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, રિજલ્ટ જોવા અહી ક્લિક કરો
GSEB 10th Result 2025 Declared : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 24 જૂનથી 6 જુલાઈ સુધી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી તાજેતરમાં જ પૂર્ણ થઈ ચૂકેલ છે. ત્યારબાદ બોર્ડ પરિણામ ટૂંક જ સમયમાં જાહેર કરી દેશે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના … Read more