Gujarat High Court Peon Call Letter 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 ના ગુજરાત સરકારે કોલ લેટર આજે તારીખ 7 જુલાઈ 2023 ના બહાર પાડવામાં આવ્યા છે, તો જે ઉમેદવારો એ ફોર્મ ભરેલ હોય તેઓ સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લે જેથી તેઓ પરીક્ષા આપી શકે. આ ભરતીની પરીક્ષા 9 જુલાઈ 2023 ના રોજ લેવામાં આવશે.
Gujarat High Court Peon Call Letter 2023
પોસ્ટ ટાઈટલ | ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 |
પોસ્ટ નામ | Gujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023 |
કુલ જગ્યા | 1499 |
સ્થળ | ગુજરાત રાજ્ય |
સત્તાવાર વેબસાઈટ | gujarathighcourt.nic.in hc-ojas.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ગુજરાત હાઈકોર્ટ પટાવાળા 2023 પરીક્ષા પેટર્ન
- પરીક્ષાનો પ્રકાર: પ્રિલિમ પરીક્ષા એક ઉદ્દેશ્ય બહુવિધ પસંદગી (MCQ) આધારિત પરીક્ષા છે.
- કુલ ગુણ: પરીક્ષા સામાન્ય રીતે 100 ગુણ માટે લેવામાં આવે છે.
- પ્રશ્નોની સંખ્યા: પ્રશ્નપત્રમાં લગભગ 100 પ્રશ્નોનો સમાવેશ થાય છે.
- વિષયો: પરીક્ષામાં સામાન્ય રીતે સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા અને મૂળભૂત ગણિત જેવા વિષયોને આવરી લેવામાં આવે છે.
- સમયગાળો: પ્રિલિમ પરીક્ષાનો સમયગાળો સામાન્ય રીતે 1-2 કલાકનો હોય છે.
- નેગેટિવ માર્કિંગ: નેગેટિવ માર્કિંગની જોગવાઈ હોઈ શકે છે જ્યાં ખોટા જવાબોથી માર્કસની કપાત થાય છે.
- લાયકાત માપદંડ: ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કામાં જવા માટે લઘુત્તમ લાયકાતના ગુણ સુરક્ષિત રાખવાની જરૂર છે.
જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?
- સૌથી પહેલાં તમે હાઈકોર્ટ ગુજરાત વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યાર બાદ, તમારો યુઝર આઈડી 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો
- પછી, પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો
- હવે Captcha Code દાખલ કરો.
- છેલ્લે login બટન પર ક્લિક કરો અને તમારો કૉલ લેટર ડાઉનલોડ કરો
હેલ્પ લાઇન નંબર
- Helpdesk no: 6268030939 / 6268062129
- Email: hc.helpdesk2023@gmail
નોંધ: કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો.
Gujarat High Court Peon Call Letter 2023 | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |