Gujarat ITI Online Admission Form 2023 : ગુજરાત રાજ્ય દ્વારા ધોરણ 10 પછી ITI ના ફોર્મ ભરવાના ચાલુ થતાં હોય છે જે ચાલુ થઈ ગયા છે, આ ફોર્મ ઓનલાઇન ભરવાના હોય છે. ઓનલાઇન ITI ફોર્મ ભરવા માટેના દસ્તાવેજો, ઓનલાઇન અરજી પ્રક્રિયા, ફી વગેરે માહિતી નીચે આપેલ લેખ દ્વારા મળી રેહસે.
Gujarat ITI Online Admission Form 2023
Gujarat ITI Online Admission Form 2023
સંસ્થાનું નામ
Gujarat ITI Online Admission 2023
પોસ્ટનું નામ
ગુજરાત ITI 2023 એડમિશન
પસંદગી પ્રકાર
મેરીટ આધારિત
ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ શરુ તારીખ
24, મેં 2023
ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ છેલ્લી તારીખ
25 જુન 2023
સત્તાવાર વેબસાઈટ
https://itiadmission.gujarat.gov.in/
ગુજરાત ITI એડમિશન 2023 કોર્ષ
કોમ્પપુટર સંચાલક
ઇલેક્ટ્રિશિયન
ફિટર
મિકેનિક ડીઝલ એન્જિન
વેલ્ડર (TASP)
વાયરમેન (TASP)
વાઇન્ડર
આર્મેચર મોટર રીવાઇન્ડિંગ/કોઇલ
ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ SCP)
મિકેનિક્સ ડીઝલ એન્જિન
મિકેનિક્સ ડીઝલ એન્જિન (SCP)
મિકેનિક્સ મોટર વ્હીકલ
મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર.
સીવણ ટેકનોલોજી
વાયરમેન
Gujarat ITI Online Admission Form 2023 મહત્વની તારીખો
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કર્યાની તારીખ
24/05/2023
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા એડમીશન ફોર્મ માં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા – વધારા કરવાની છેલ્લી તારીખ
25/06/2023
પ્રોવીજનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ
27/06/2023
આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ
27/06/2023
પ્રવેશ મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગની તારીખ, મેરીટ લીસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા વધારા માટેની તારીખ
28/06/2023 to 03/07/2023
પ્રવેશ મોક રાઉન્ડ નું પરિણામ જાહેર કરવાની તારીખ
04/07/2023
આખરી મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ
04/07/2023
પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ સુધારા વધારા માટેની તારીખ
06/07/2023 to 11/07/2023
પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ
12/07/2023
ગુજરાત ITI એડમીશન 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ
ધોરણ 10/12 માર્કશીટ
ધોરણ 10/12 પ્રમાણપત્ર
અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ
ફી રસીદ
ડોમિસાઇલ પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
ઓળખ પુરાવો
Gujarat ITI Online Admission Form 2023 અરજી ફી :
ગુજરાત ITI 2023 એપ્લિકેશન ફી 50/- રહેશે.
એપ્લિકેશન ફી ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરી શકાય છે.
ઉમેદવારો અરજી ફીના વ્યવહાર માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકે છે.
જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત ITI પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી
પગલું-1: ગુજરાત ITI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (લિંક ઉપર આપવામાં આવશે).
પગલું-2: ‘નવી નોંધણી’ લિંક પર ક્લિક કરો.
પગલું-3: અરજી ફોર્મ ભરવા માટે વિગતો દાખલ કરો જેમ કે વ્યક્તિગત, શૈક્ષણિક, સંપર્ક નંબર વગેરે.
પગલું-4: ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી ઇમેજ JPEG ફોર્મેટમાં 50 KB કરતા ઓછી સાઇઝમાં અપલોડ કરવાની રહેશે.
પગલું-5: અરજી ફોર્મ માટેની ફી ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે.
પગલું-6: ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ લિન્ક :