WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GRD Bharti 2023 : 8 પાસ પર ગુજરાત પોલીસમાં ગ્રામ રક્ષક દળ માટે 600 જગ્યાઓ માટેની ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી

GRD Bharti 2023 : ગુજરાત પોલીસમાં નોકરી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખર છે, ગુજરાત પોલીસમાં ગ્રામ રક્ષક દળમા 600 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં સીધી નોકરી મેળવવાનો સીધો ચાન્સ છે.

GRD Bharti 2023
GRD Bharti 2023

GRD Bharti 2023

સંસ્થાનું નામ ગ્રામ રક્ષક દળ (GRD Bharti 2023)
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 જુલાઈ, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ, 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક police.gujarat.gov.in

લાયકાત:

  • મિત્રો, ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

વયમર્યાદા:

  • જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા:

પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

ગુજરાત પોલિસીમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

ગુજરાત પોલિસીમાં ભરતી માટે પગાર ધોરણ

  • ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

નોકરીની નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a comment