GSEB SSC/HSC TIME TABLE DECLARED 2025 : ગુજરાત શૈક્ષણીક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા તારીખ 27 ફેબ્રુઆરી થી 13 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે, ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચના રોજ પૂર્ણ થશે. જેથી સમયસર વિધાર્થીઓએ પરીક્ષાની હૉલ ટિકિટ શાળામાંથી મેળવી લેવી.

GSEB SSC/HSC TIME TABLE DECLARED 2025
પરીક્ષાનું નામ | ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ |
બોર્ડનું નામ | GSEB/ GSHSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પરીક્ષા ચાલુ તારીખ | 27 ફેબ્રુઆરી 2025 |
પરીક્ષા છેલ્લી તારીખ | 10 માર્ચ 2025 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 15 ઓક્ટોમ્બર 2025 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
ધો.10ની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ વિષય
27 ફેબ્રુ. પ્રથમ ભાષા
1 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત – બેઝિક ગણિત
3 માર્ચ સામાજિક વિજ્ઞાન
5 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)
6 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષા)
8 માર્ચ વિજ્ઞાન
10 માર્ચ દ્વિતીય ભાષા, વોકેશનલ વિષય
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા
તારીખ વિષય
27 ફેબ્રુ. ભૌતિક વિજ્ઞાન
1 માર્ચ રસાયણ વિજ્ઞાન
3 માર્ચ જીવ વિજ્ઞાન
5 માર્ચ ગણિત
7 માર્ચ અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય ભાષા)
10 માર્ચ પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા અને કમ્પ્યુટર
ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા
તારીખ વિષય
27 ફેબ્રુ. અર્થશાસ્ત્ર
28 ફેબ્રુ. તત્ત્વજ્ઞાન
1 માર્ચ વાણિજ્ય વ્યવસ્થા
3 માર્ચ મનોવિજ્ઞાન
4 માર્ચ ઈતિહાસ, નામાના મુળતત્વો
5 માર્ચ સમાજશાસ્ત્ર
6 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)
7 માર્ચ ભુગોળ, આંકડાશાસ્ત્ર
8 માર્ચ પ્રથમ ભાષા
10 માર્ચ હિન્દી (દ્વિતીય ભાષા)
11 માર્ચ રાજ્યશાસ્ત્ર, સેક્રેટરીયલ પ્રેક્ટિસ
12 માર્ચ સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર
13 માર્ચ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
ધોરણ ૧૦ અને ૧૨ ટાઈમ ટેબલ ૨૦૨૫
ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |