Vahli Dikri Yojana 2023 : ગુજરાત સરકાર દર વર્ષે મહિલા અને બાળ વિકાસ માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પડતા હોય છે. એમની એક યોજના છે વ્હાલી દીકરી યોજના જેની અંતર્ગત જે પરિવારમાં દીકરી જન્મે છે તેને રૂપિયા 1,10,000 ની સહાય આપવામાં આવે છે, તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે આ લાભ પરિવારમાં જન્મેલ નવી બાળકી ને મળે છે.
Vahli Dikri Yojana 2023
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય |
રાજ્ય | ગુજરાત |
અરજી પક્રિયા | ઓફલાઇન |
લાભ કોને મળશે | 2/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને |
યોજના નો ઉદ્દેશ | દિકરીઓનું જન્મ પ્રમાણપત્ર વધારવું |
સહાયની રકમ | રૂ.1 લાખ 10 હજાર |
વ્હાલી દીકરી યોજના નો હેતુ
વ્હાલી દીકરી યોજના 2023 :આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
Vahli Dikri Yojana 2023 લાભ
1. વાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો
- જ્યારે દીકરી એ પ્રથમ ધોરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ચાર ચાર રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થશે
2. વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો
- જ્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી આ યોજનાનો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને 6000 રૂપિયા મળવાપાત્ર થશે.
3. વહાલી દીકરી સહાય યોજના ત્રીજો હપ્તો ( છેલ્લો હપ્તો)
- આ યોજના હેઠળ જ્યારે દીકરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા તેમણે લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ
Vahli Dikri Yojana 2023 લાભાર્થીની પાત્રતા
- જે દીકરીઓનો જન્મ તારીખ 02/08/2019 પછી થયેલ છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકશે
- કુટુંબમાં જો બંને દીકરીઓ હોય તો આ બંને બહેનોને લાભ મળવાપાત્ર રહેશે
- દીકરી ની નાગરિકતા ગુજરાતની હોવી જોઈએ
- પ્રથમ ત્રણ સંતાનો દીકરીઓ હોય તો તેવી તમામ બહેનોને લાભ મળવાપાત્ર રહેશે
- દીકરી ના માતા કે પિતાની આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ (આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બન્ને માટે એક જ રહેશે)
- જ્યોતિ કરીને માતા-પિતા બંને યાદ ન હોય તો તેવા કિસ્સામાં તેઓના ગાર્ડિયન એટલે કે દાદા દાદી અથવા ભાઈ અરજી કરી શકશે
- જો દીકરીના લગ્ન પુખ્ત વયમાં કરવામાં આવશે તો તેઓના સહાય નુ છેલ્લુ તો મળવા પાત્ર રહેશે નહીં
- વ્હાલી દીકરી સહાય યોજના માં અરજી કરવનો સમયગાળો દીકરીના જન્મના દિવસથી ૧ વર્ષ નો રહેશે.
Vahli Dikri Yojana 2023 જરૂરી ડોક્યુમેન્ટ
- દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
- દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
- પિતાનો આવકનો દાખલો
- માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
- માતા-પિતાના આધાર કાર્ડ
- માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
- માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
- સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)
Vahli Dikri Yojana 2023 અરજી પક્રિયા
વ્હાલી દીકરી યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નજીકના આંગણવાડી કેન્દ્ર કે ગ્રામ પંચાયત અથવા સીડીપીઓ કચેરી કે મહિલા બાળ વિકાસ ની કચેરીમાંથી ઓફલાઇન ફોર્મ વિનામૂલ્યે મેળવી શકે છે. ફોર્મ માં માંગેલી તમામ વિગતો સચોટ રીતે ભરી ને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આંગણવાડી કેન્દ્ર અથવા નજીકની લાગુ પડતી કચેરીમાં જમા કરવાવવાનું રહેશે. અરજી કર્યાના 15 દિવસ માં અરજદાર ને અરજી મંજુર થઈ કે નહીં તેની જાણ કરવાની રહેશે.
વ્હાલી દીકરી યોજના પરિપત્ર | અહીં ક્લિક કરો |
વ્હાલી દીકરી યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય યોજનાની માહિતી માટે | અહીં ક્લિક કરો |
FAQ Vahli Dikri Yojana 2023
Q: વ્હાલી દીકરી યોજના શું છે?
Ans: આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની દીકરીઓને 110000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે.
Q: વ્હાલી દીકરી યોજનામાં લાભ લેવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
Ans: બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી
Q: વ્હાલી દીકરી યોજનાના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે?
Ans: આ ટૂંક સમયમાં આ યોજના ફોર્મ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ભરાવાના શરૂ થઈ જશે.