JIO 4G PHONE 2023 : ટેક્નોલોજી યુગમાં દરરોજ નવા નવા સ્માર્ટફોન લોન્ચ થતા હોય છે, તાજેતરમાં જ જીઓ કંપની એ સૌથી સસ્તો 4G મોબાઈલ લોન્ચ કરિયો છે. જેની કિમત માત્ર ને માત્ર 999 રૂપિયા છે જેમાં બધુ જ અનલિમિટેડ આપવામાં આવે છે. આ લાભ માટે કંપની એ સૌથી સસ્તા પ્લાન પણ જાહેર કરીયા છે. આ મોબાઈલ વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.
JIO 4G PHONE 2023
POST TITLE | JIO 4G PHONE 2023 |
COMPANY NAME | RELIANCE JIO |
CATEGORY | ટેક મસાલા |
OFFICIAL SITE | www.jio.com |
Jio’s cheapest 4G phone વિશે
Reliance Jio એ ભારતમાં સૌથી સસ્તો 4G ફોન Jio Bharat V2 લોન્ચ કરીને બજારમાં તહેલકા મચાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, Jio Bharat V2 ની કિંમત માત્ર 999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, જિયો ભારત વી2ના દમ પર કંપની 10 કરોડથી વધારે ગ્રાહકોને જોડશે. 999 રૂપિયાના આ ફોનનો મંથલી પ્લાન પણ ખુબ જ સસ્તો છે. ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન માટે માત્ર 123 રૂપિયા ચુકવવા પડશે.
ભારતમાં માર્કેટમાં આવનારો સૌથી સસ્તો 4G ફોન Jio Bharat V2 છે. તેની કિંમત માત્ર 999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે Jio Bharat V2 દ્વારા તેઓ 10 કરોડથી વધુ ગ્રાહકો ઉમેરશે. આ ફોન સાથે આવનાર રૂ. 999નો માસિક પ્લાન પણ ઘણો સસ્તો છે. ગ્રાહકોને માત્ર 123 રૂપિયા ચૂકવીને 28 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન મળશે.
આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 14 જીબી ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલ મળશે. તેના વાર્ષિક પ્લાનની કિંમત 1234 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે તેણે 250 મિલિયન 2G ગ્રાહકોને 4G પર લાવવા માટે Jio Bharat પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે.
મહત્વપૂર્ણ લિન્ક :
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |