વેકેશનમાં બાળકો ના જુદા જુદા કૌશલ્યનો વિકાસ થવો જોઈએ ને કે સે મુજે પ્રવૃત્તિ બાળકો કરતા હોય છે તેના ધીરે-ધીરે વિકાસ થતા હોય છે જેમાં બાળકો મુક્તપણે હળવાફૂલ તેને જુદી જુદી પ્રવૃત્તિ કરતા હોય છે શિક્ષણ વિભાગ દ્વારા પણ નથી જતી મહેનત કરાવી બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય છે શિક્ષણ વિભાગ દ્વારા પણ ઉત્સવ વિભાગો દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય છે ચિત્રની પ્રવૃત્તિઓ રમતગમત પ્રવૃત્તિઓ ટેકનોલોજી ની રમત વાર્તાઓ ઘણી બધી બાબતો હું બાળકો તૈયારી કરતા હોય છે બાળક જ્યારે વેકેશનમાં મુક્ત હોય છે ત્યારે એવી પ્રવૃત્તિ કરાવી જોઈએ જેનાથી ના જુદા જુદા કૌશલ્યનો વિકાસ થાય બાળકોને ગીત ગાવાનો શોખ હોય છે પણ મુક્ત નથી જઈ શકતા નથી માટે ગીત ગાઈ શકીએ સંગીતને વિકાસ થાય બાળકોને જુદાં સાધનો વગાડતા આવડે આવી જુદી જુદી પ્રવૃત્તિ કરાવી બાળકોને જજો વિકાસ થતો હોય છે બાળકોનું ચિત્ર દોરવાનો ઘણો બધો શોખ હોય છે પછી વાત ચિત્ર દોરવાની સાચી સમજણ નથી હોતી તો જ્યારે જ્યારે આવા જુદા જુદા માહિતી મુકવામાં આવે ત્યારે ત્યારે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ ના જુદા જુદા મેસેજ વાંચી અને તે મુજબ બાળકોને પ્રવૃત્તિ કરવી જોઇએ બાળક બને છે પણ એ નથી એવું કોઈ ના કરે જોઈએ માટે બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ લેવો જોઇએ અને તેના પોષક અને વિકાસ કરવો જોઈએ બાળકની સવાર સવારમાં રમતગમત દ્વારા અથવા તો કસરત થાય તેવા યોગાસનો કરાવવા જોઈએ અને જુદીજુદી યોગની પ્રક્રિયાઓ કરાવી જોઈએ જેથી તેની તંદુરસ્તીમાં વધારો રહેતા બાળકો જો યોગાસનનો સાથે-સાથે પ્રાણાયામ પણ કરે તો તેને જુદી જુદી ચંદ્ર સાથે જ્ઞાન પણ મળતું હોય છે બાળકો જુદી જુદી પ્રવૃત્તિ રમતની કરતા હોય છે તે માટે જુદી જુદી એકેડેમી પણ ચાલતી હોય છે જો તમે ખર્ચાળ પ્રવૃત્તિઓમાં ભાગ ના લેવો હોય તે ઘરમાં જ પ્રવૃત્તિ કરાવી શકાતી હોય છે બાળકોને ઘરકામ માં મદદ લેવી જોઈએ જેથી તેના ગુણોનો વિકાસ થતો હોય છે તેને કયું કાર્ય કરવું જોઈએ ને કાર્યકર દેખાય તેની સાચી સમજણ પડતી માટે ઘરમાં નાના કાર્ય હોય તેવા વધારાના કાર્યોમાં બાળકોની મદદ લેવી જોઈએ
મહત્વપૂર્ણ લિંક
જીવન કૌશલ્ય PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
વેકેશનમાં દરેક માતા પિતાએ બાળકોને આટલું કરાવવું જોઈએ- PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.