BMI Calculator 2023 : આજના આધુનિક યુગમાં ઘણી બધી એપ્લિકેશન બનતી હોય છે એમા ની એક એપ વિશે આપડે આજે વાત કરીશું. આ એપ દ્વારા આપણે જાણીશું કે આપડો વજન આપની ઉંમર પ્રમાણે કેટલો હોવો જોઈએ. ચાલો તો આપણે નીચે આપેલ લેખ દ્વારા જાણીએ કે સ્ત્રી અને પુરુષનો ઉમર પ્રમાણે કેટલો વજન હોવો જોઈએ.
પોસ્ટ ટાઇટલ | BMI Calculator 2023 |
કેટેગરી | એપ્લિકેશન |
એપ્લિકેશન સોર્સ | પ્લે સ્ટોર |
BMI Calculator 2023
1 વર્ષના છોકરાનો વજન 10.2kg અને છોકરીનું વજન 9.5kg થી નીચે હોવું જોઈએ. બે વર્ષની ઉમરના હિસાબે છોકરાનો વજન 12.3kg હોવો જોઈએ અને છોકરીનો વજન 11.8kg થી નીચે હોવો જોઈએ. હવે જાણીએ 3 થી 5 વર્ષના બાળકોનો વજન. આ ઉમરમાં છોકરો અને છોકરીનું વજન 14 kg થી 16 kg સુધીનું હોવું જોઈએ. પાંચ વર્ષની ઉમરના છોકરાનું વજન 18.7 kg અને છોકરીનું વજન 17.7kg હોવો જોઈએ.
BMI Calculator ગણવાની રીત
BMI Calculator 2023: બોડી માસ ઇન્ડેક્સની ગણતરી કરવી છે તો તમે ઓનલાઇન કેલ્યુલેટરની મદદથી તમારી ઉંચાઇ અને વજન વિશે જાણકારી મેળવી શકો છો. આ સિવાય બોડી માસ ઇન્ડેક્સ જાણવા માટે નીચે આપલી સામાન્ય ફોર્મૂલાનો ઉપયોગ કરી શકો છો.
Weight for age
નવજાત બાળકોનું વજન
- છોકારનું વજન- 3.3 કિલો
- છોકરીનું વજન- 3.3 કિલો
2 થી 5 મહિનાના બાળકનું વજન
- છોકરાનું વજન- 6 કિલો વજન
- છોકરીનું વજન- 5.4 કિલો વજન
6 થી 8 મહિનાનું બાળક
- છોકરાનું વજન- .2 કિલો
- છોકરીનું વજન- 6.5 કિલો
9 મહિનાથી એક વર્ષ
- છોકરાનું વજન- 10 કિલો
- છોકરીનું વજન- 9.5 કિલો
2 થી 5 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 12.5 કિલો
- છોકરીનું વજન- 11.8 કિલો
6 થી 8 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 12 થી 18 કિલો
- છોકરીનું વજન- 14 થી 17 કિલો
9થી 11 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 28 થી 31 કિલો
- છોકરીનું વજન- 28 થી 31 કિલો
12 થી 14 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 32 થી 38 કિલો
- છોકરીનું વજન- 32 થી 36 કિલો
15 થી 20 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 40 થી 50 કિલો
- છોકરીનું વજન- 40 થી 45 કિલો
21 થી 30 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 50 થી 60 કિલો
30 થી 40 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 59 થી 75 કિલો
- છોકરીનું વજન- 60 થી 65 કિલો
40 થી 50 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 59 થી 65 કિલો
50 થી 60 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 59 થી 65 કિલો
આનાથી ઓછુ અને વધારે વજન હોય તો ડોક્ટરની સલાહ લઇ જરૂરી છે. તમારી ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ હોવા જોઇએ. તમારી ઉંમર અને ઉંચાઇ મુજબ વજન સાથે સરખાવી BMI Calculator ગણીને ઉંચાઇ મુજબ વજન ન હોય તો વજન વધારવા અથવા ઘટાડવા પ્રયત્નો કરવા જોઇએ.
મહત્વપૂર્ણ લિન્ક :
BMI Calculator | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |